• 0
  • No Items available
x

Antim Adhyay (અંતિમ અધ્યાય)


Publisher: Navajivan Trust
Categories: History , Plays
Book Type: epub
Book Size: 1824.98 KB | ISBN(13): 9789789898115


વાચકો જોઈ શકશે કે ત્રણે નાટકોને એકસૂરે બાંધતો વિચાર છે, નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસત્ર થયેલ નથી. તેને સંભારતાં ત્રાસ છૂટે તેવું છે પણ તેની સ્મૃતિ સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ કે પુરુષ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે. - દર્શક


Hand-picked Items Recommended by Us