• 0
  • No Items available
x

Jivata Tahevaro (જીવતા તહેવારો)


Publisher: Navajivan Trust
Categories: Religion , Essays
Book Type: epub
Book Size: 1261.16 KB | ISBN(13): 9788172294953


રાજકીય એકતા ટકાવવી હોય તોપણ સાંસ્કૃતિક એકતાને મજબૂત અને સમૃદ્ધ કર્યે જ છૂટકો. એ કામ ત્યારે જ બની શકે જ્યારે આપણે એકબીજાના તહેવારો ઊજવી શકીશું, ભેદનાં તત્ત્વો ગૌણ કરીશું, અને બધા ધર્મોમાં, સંસ્કૃતિના નવા નવા આવિષ્કારોમાં, અને ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યમાં, કૌટુંબિક ભાવ ખીલવી શકીશું. આપણે ત્યાં દુનિયાના લગભગ બધા જ ધર્મો આવીને વસ્યા છે. એમની વચ્ચે સંઘર્ષ રહે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. બધા ધર્મો વચ્ચે કૌટુંબિક ભાવ સ્થાપન કરીએ. આ કામમાં તહેવારો, જો સુંદર અને ઉદાર રીતે ગોઠવાયેલા હોય તો, ઉત્તમમાં ઉત્તમ મદદ કરી શકશે.-કાકાસાહેબ કાલેલકર


Hand-picked Items Recommended by Us